16 lines
1.1 KiB
Markdown
16 lines
1.1 KiB
Markdown
પાઉલ બોલવાનું ચાલુ રાખે છે
|
|
# તે પ્રભુ હોવા છતાં
|
|
|
|
“તે” અહી પાઉલ એ અજાણ્યા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે ને જણાવે છે કે તે પ્રભુ ને ઈશ્વર છે. આ પ્રમાણે તેનું ભાષાંતર થઈ શકે “કારણ કે તે પ્રભુ છે”
|
|
# હાથે બાંધેલા
|
|
|
|
“લોકોના કાર્યો દ્વારા “
|
|
# તે પુરુપાડે છે
|
|
|
|
“પુરુપાડે” અહી જે અર્થ સમાયેલો છે તેતો જેમ તબીબ પોતાના દર્દીને સાજાપણાનું આપવા જે કાર્ય કરે તે. અન્ય ભાષાંતર: “સંભાળ રાખવી”.
|
|
# માણસોના હાથથી
|
|
|
|
“માનવના હાથથી”
|
|
# તે પોતેજ
|
|
|
|
“કારણકે તે પોતે” |