1.3 KiB
1.3 KiB
બાંધ્યું હતું
ઈશ્વરે તેઓને વૃદ્ધિ આપી હતી
પ્રભુ ની બીકમાં ચાલવું
“પ્રભુને સન્માન આપતું રહેવું”
પવિત્ર આત્માના સહાયતથી
“પવિત્ર આત્મા તેઓને સામર્થ્ય આપતા અને ઉત્તેજન આપતા”
આખાય પ્રદેશમાં
આખા યહૂદીયા, ગાલીલમાં અને સમરૂન માં પીતર ઘણા વિશ્વાસીયો ને મળ્યો એ વાક્ય અતિરેક ભરેલું છે.
ઈશ્વરના લોકો
આ તેવા લોકોનો નિર્દેશ કરે છે જેઓ ઇસુ ખ્રિસ્તની સુવાર્તાના સંદેશ પર વિશ્વાસ કરતા હતા.
લોદ
લોદ એ યાફાથી ૧૮ કી.મી દક્ષીણપૂર્વમાં આવેલું શહેર છે. આ શહેર જુના કરારમાં તેમજ આધુનિક ઇઝરાયેલમાં લોદ કહેવાતું હતું.