1009 B
1009 B
પીત્તરે યહુદીઓ મધ્યે પોતાના સંદેશામાં યોએલ પ્રબોધકના પુસ્તકમાંથી અવતરણ ચાલુજ રાખ્યું
હું મારો આત્મા રેડી દઈશ
ઈશ્વર ખુબજ ઉદારતાપૂર્વક પોતાનો આત્મા આપે છે
પ્રબોધ કર્યો
ઈશ્વરનું વચનનું સત્ય બોલવા ઈશ્વર પ્રેરણા આપે છે
વરાળ
“ઝાકળ” અથવા “ધુમ્મસ”
રેડી દઈશ
કોઈ મોટા વાસણ અથવા ડોલમાંથી ખુજ મોટા જથ્થામાંથી પાણી ખાલી કરે દે. છેલ્લી ફ્રમેમાં તમે જે રીતે અનુવાદ કર્યો હતો તેમજ કરો