1.6 KiB
1.6 KiB
ઘણાં છેતરનારા
આ રીતે પણ ભાષાંતર કરી શકાય "ઘણાં જૂઠા ઉપદેશકો" અથવા "ઘણાં ઢોંગી"
ઘણાં છેતરનારા આ દુનિયામાં નીકળ્યા છે
આ રીતે ભાષાંતર કરી શકાય "ઘણાં જૂઠા શિક્ષકોએ મંડળીમાંથી નીકળી ગયા છે."
ઈસુ ખ્રિસ્ત શરીરરૂપમાં આવ્યા
આ એક કોઈ નામ છે જેનો અર્થ "ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસના રૂપમાં આવ્યા" [જુઓ: કોઈ બીજું નામ]
આ છેતરનાર અને ખ્રિસ્ત વિરોધી છે"
આ રીતે પણ ભાષાંતર કરી શકાય "તેઓ એવા લોકો છે કે જેઓ બીજાઓને છેતરે છે અને ખ્રિસ્તનો જાતેજ વિરોધ કરે છે"
પોતાની તરફ જુઓ
"તપાસી જુઓ" અથવા "ધ્યાન આપો"
વસ્તુઓ ખોયેલી
આ રીતે પણ ભાષાંતર કરી શકાય " સ્વર્ગમાં તમારો બદલો ખોવાના છો"
સંપૂર્ણ બદલો
આ રીતે પણ ભાષાંતર કરી શકાય "સ્વર્ગમાં સંપૂર્ણ બદલો "