કોઈ માણસ જેવો મને જુએ છે તે કરતા વિશેષ ધારે,
"જે જુએ છે તેના કરતા વધારે માન આપે"
તેને લીધે હું ફુલાઉં નહિ
"અભિમાનથી ફુલાઈ જવાથી હું મારી જાતને રોકું ચુ"
દેહમાં કાંટો આપવામાં આવ્યોછે
"દુઃખ" અથવા "શારીરિક સમસ્યા" (જુઓ : રૂપક)
શેતાનના દૂત તરીકે
"શેતાનના દાસ"
મને દુખ આપવા
"મને પીડા આપવા"