gu_tn/1TI/02/05.md

2.0 KiB

ઈશ્વર અને માણસ વચ્ચે એક મધ્યસ્થી

મધ્યસ્થ એ છે કે માણસોમાં અને બે પક્ષો કે જે એકબીજા પ્રત્યે અસહમત છે તેઓની વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટ ચલાવે છે. અહીયા એ ઈસુ માટે વપરાયું છે કે જે પાપીઓને ઈશ્વરની શાંતિદાયક સંગતમાં પ્રવેશ આપે છે.

પોતાની જાતને આપી

"ઇચ્છાથી મરણ પામ્યા"

મુક્તિ મુલ્ય તરીકે

"સ્વતંત્રતના મૂલ્યના રૂપે" અથવા "સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેનું મૂલ્ય"

યોગ્ય સમયે સાક્ષી

"આ યોગ્ય સમયની સાક્ષી છે" અથવા "આ સમયની સાક્ષી"

આ હેતુને માટે

"આ માટે" અથવા "આ કારણ માટે" અથવા "આ સાક્ષી માટે"

છડી પોકારનાર બનાવવામાં આવ્યો

"ઉપદેશક તરીકે નીમવામાં આવ્યો" અથવા "ખ્રિસ્ત દ્વારા ઉપદેશક નીમવામાં આવ્યો"

હું સત્ય બોલું છું

"હું સત્ય કહું છું" અથવા "હું સત્ય જાણવું છું"

હું જૂઠું બોલતો નથી

"હું જૂઠું કહેતો નથી"

વિશ્વાસ અને સત્યમાં

"વિશ્વાસ અને સત્ય વિષે" અથવા "વિશ્વાસ અને સત્યથી"