gu_tn/1TH/03/06.md

1.2 KiB

અમારી પાસે આવ્યુ

"અમારી " શબ્દ પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીને દર્શાવે છે, નહિકે થેસ્સાલોનીકા ના વિશ્વાસીઓને ( જુઓ : ) # તમારા વિશ્વાસના સારા સમાચાર

"તમારા વિશ્વાસનો સારો અહેવાલ # સદા તમારા સંસ્મરણો ખુશકારક હોય છે

"વારંવાર તમારા સંસ્મરણો ખુશકારક હોય છે " # તમે અમને જોવાને આતુર છો

"તમે અમને જોવાની ઈચ્છા રાખો છો " # તમારા વિશ્વાસ દ્વારા

"ખ્રિસ્તમાં રહેલા તમારા વિશ્વાસ દ્વારા "અથવા" ખ્રિસ્તમાં તમારી જે માન્યતા છે તેના દ્વારા (જુઓ સવિસ્તાર અને ગર્ભિત )