gu_tn/ACT/25/04.md

9 lines
795 B
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પાઉલ કૈસરિયામાં કેદી હતો
આ અપ્રત્યક્ષ વિધાન છે. વૈકલ્પિક અનુવાદ: “પાઉલ એ કૈસરીયામાં કેદી છે, અને હું મારી જાતે જલ્દીથી પાછો ફરીશ.”
# જો આ માણસમાં કઈંક ભૂલ માલુમ પડી આવશે
“જો પાઉલે કઈંક ગુનો કર્યો હશે”
# તમે તેને દોષિત ઠરાવો
“તમે તેના પર દોષ મુકો” અથવા “તમે તેને કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠરાવો”