# પાઉલ કૈસરિયામાં કેદી હતો આ અપ્રત્યક્ષ વિધાન છે. વૈકલ્પિક અનુવાદ: “પાઉલ એ કૈસરીયામાં કેદી છે, અને હું મારી જાતે જલ્દીથી પાછો ફરીશ.” # જો આ માણસમાં કઈંક ભૂલ માલુમ પડી આવશે “જો પાઉલે કઈંક ગુનો કર્યો હશે” # તમે તેને દોષિત ઠરાવો “તમે તેના પર દોષ મુકો” અથવા “તમે તેને કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠરાવો”