# (ઈસુ ફરોશીઓને શિક્ષણ આપે છે.) # નિયમ અને પ્રબોધક આ સર્વ ઈશ્વરના શબ્દો જે આજ સુધી લખેલા છે તે દર્શાવે છે. # યોહાન આવ્યો આ રીતે ભાષાંતર કરી શકાય “યોહાન બાપ્તિસ્મી આવ્યો અને ઉપદેશ કર્યો.” # ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવી આ રીતે પણ ભાષાંતર કરી શકાય “અમે લોકોને ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરીએ છીએ.” # દરેક તેમાં પ્રવેશ પરવાનો પ્રયત્ન કરે છે આ રીતે ભાષાંતર કરી શકાય છે “દરેક લોકો પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે.” લોકો ઈસુના શિક્ષણને સાંભળે છે અને સ્વીકાર કરે છે તે દર્શાવે છે. # આકાશ તથા પૃથ્વીને જતા રહેવું સહેલ છે “જેમ તમે જાણો છો કે આકાશ અને પૃથ્વી જતા રહેવાના નથી તે તમે યાદ રાખો” # એક પત્રનો પ્રહાર પત્રનો સૌથી નાનો ભાગ.” આ રીતે ભાષાંતર કરી શકાય “નિયમની નાની માહિતી.” # અયોગ્ય થવું “નિયમમાંથી બહાર નીકળી આવવું”