પાઉલે બોલવાનું ચાલુ રાખ્યું # જે ટોળાની જવાબદારી... અને ટોળાને છોડી દેતા સાવધ રહો. અહિયાં એ વધારાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. મંડળીના આગેવાનોએ તેમને સોપેલા લોકોની કાળજી રાખવી જોઈએ અને તેમનું શત્રુઓથી રક્ષણ કરવું જોઈએ. જેવી રીતે એક ઘેટાપાળક પોતાના ઘેટાની સાંભળ લે છે અને વરુઓથી તેમનું રક્ષણ કરે છે. # પ્રભુની મંડળી જે તેણે તેના રક્તથી ખરીદેલી છે. “એવા લોકો જેને મેળવવા માટે ખ્રિસ્તે વધઃસ્તંભ પર પોતાનું લોહી વહેવડાવ્યું. # શિષ્યોને પોતાની તરફ ખેચી લઇ જશે “લોકોને ભોળવીને જેઓ ખ્રિસ્તના અનુયાયીઓ છે તેમને તેઓ પોતાના ખોટા શિક્ષણ વડે સ્વાર્થી અનુયાયીઓ બનાવશે”