# તેથી "કારણકે # આપણે..અમે.. જ્યાં જ્યાં અમે અને આપણે શબ્દ વપરાયો છે તે બધા વિશ્વાસીઓને દર્શાવે છે અને બધાને સમાવતો હોવો જોઈએ. ( જુઓ : સામુહિક ) # આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા " આપણા પ્રભુ ઈસુને કારણે " # આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે કૃપામાં ઈસુને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામ્યા છીએ કૃપા પ્રાપ્ત કરેલ વિશ્વાસીઓની સરખામણી પાઉલ જે વ્યક્તિ રાજાની હજૂરમાં જે વ્યક્તિ ઉભો રહી શકે તેની સાથે કરે છે. " કેમકે આપણે ઇસુમાં વિશ્વાસ કરી છીએ તેથી દેવ આપણને તેમની હજૂરમાં ઉભા રહેવાની કૃપા આપે છે." # દેવના માહિમામાં જે આત્મવિશ્વાસ છે તેમાં આનંદ કરીએ છીએ " દેવના મહિમાનો જે અનુભવ કરીશું તેની આશાને લીધે અમે આનંદ કરીએ છીએ."