# હેરોદ ગલીલનો રાજ્યકર્તા આ હેરોદ આન્તીપાસને દર્શાવે છે, જે ઇઝરાયલના ચોથા ભાગનો અધિકારી હતો. # તે બહુ ગુંચવણમાં પડ્યો “તે ખૂબ બેચેન થયો” અથવા “એ સમાચારથી ગભરાયો” અથવા “ગુંચવણમાં આવી પડ્યો” (યુ ડી બી) # મેં યોહાનનું માથું કપાવ્યું હતું આ રીતે ભાષાંતર કરી શકાય “મેં મારા સૈનિકોને આજ્ઞા કરી હતી કે તેઓ યોહાનનું માથું કાપી નાખ.”