gu_tn/LUK/16/19.md

34 lines
3.1 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ બોલવાનું ચાલુ રાખે છે.)
# અમૂક ધનવાન માણસો
આ સ્પષ્ટ નથી કે ખરેખર માણસ, અથવા ઈસુએ સામાન્ય વાર્તા કહી જેથી અર્થ કરી શકાય.
# કિરમજી રંગના વસ્ત્ર પહેરતો હતો
“જે કિરમજી રંગના વસ્ત્ર પહેરતો હતો” અથવા “જેણે ખૂબ કીમતી વસ્ત્ર પહેર્યા હોય.” કિરમજી રંગના કપડા મોંઘા હોય છે.
# દરરોજ તેના દ્રવ્યથી આનંદ કરતો હતો
આ રીતે ભાષાંતર કરી શકાય “દરરોજ ઉપવાસ કરતો હતો” અથવા “દરરોજ કીમતી ભોજન કરતો હતો” અથવા “ખૂબ ખર્ચા કરતો અને જે તેની ઇચ્છા થાય તે લાવતો.”
# લાઝરસ નામે ભિખારી તેના દરવાજા આગળ બેસતો
“લોકોએ લાઝરસ નામે માણસને દરવાજા આગળ બેસાડ્યો હતો”
# ભિખારી
“ગરીબ માણસ કે જેણે લોકો આગળ ભીખ માગવી પડે છે”
# તેના દરવાજા આગળ
“ધનવાન માણસના દરવાજા આગળ” અથવા “ધનવાન માણસના પ્રવેશ દ્વાર આગળ”
# ફોલ્લા
“તેના આખા શરીરે ફોલ્લા થયા હતા.”
# ખાવાને ઇચ્છા રાખતો હતો
“ખાવું હતું” અથવા “તેની ઇચ્છા હતી કે ખાવાને બોલાવે”
# ધનવાન માણસના ટેબલથી શું પડતું હતું
આ રીતે ભાષાંતર કરી શકાય “ખોરાકના ટુકડા આકસ્મિક રીતે નીચે પડતા હતા જમતી વખતે” અથવા “વધેલો ખોરાક ધનવાન માણસના ટેબલથી ફેંકવામાં આવતો હતો.”
# અને તેની બાજુ
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેના ઉમેરામાં” અથવા “પણ”. આ બતાવે છે કે લાઝરસના વિષે જે કહેવામાં આવ્યું છે તેના કરતા પણ વધારે ખરાબ હતું.
# કૂતરા
કૂતરાઓ અશુદ્ધ જાનવરો છે. લાઝરસ એટલો નબળો અને બીમાર હતો કે કુતરા જે તેના ફોલ્લ ચાટતા હતા તેમને રોકી પણ શકતો ન હતો.