gu_tn/MAT/26/14.md

10 lines
799 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
યહૂદી અધિકારીઓની સાથે ઈસુને પકડાવી દેવા અને મારી નાંખવા સારુ શિષ્યોમાંનો એક સંમત થાય છે.
# તેને તમને સ્વાધીન કરું
“ઈસુને તમને સોંપી દઉં” અથવા “તેને પકડવામાં તમારી મદદ કરું”
# ચાંદીના ત્રીસ સિક્કા
જેમ જુના કરાર માં ભવિષ્ય લેખ લખાયો તેમ જ
# તેને પરસ્વાધીન કરવાને
“મુખ્ય યાજકોને ઈસુને પકડવાને સારુ મદદ”