gu_tn/GAL/04/12.md

15 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# વિનંતી કરવી
માંગવું કે આગ્રહપૂર્વક રીતે વિનંતી કરવી (જુઓ: યુ ડી બી). આં શબ્દ પૈસા, અથવા ભોજન અથવા શારીરિક બાબતો માગવા માટે વપરાયો નથી.
# તમે મને કઈ ખોટું કર્યું નથી
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તમે મારી સાથે સારી રીતે વર્તન કર્યું છે” અથવા “જેવું તમારે કરવું જોઈએ તે રીતે તમે મારી સાથે વર્તન કર્યું છે.” (જુઓ: વક્રોક્તિ)
# મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતુ
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તમારા માટે મારામાં શું મુસીબતરૂપ હતું”
# તમે
બહુવચન
# તિરસ્કાર
“પુષ્કળ તુચ્છકાર”